આર્સેનિયસ સલ્ફાઇડ સોલ માટે,નીચેનામાંથી કયું ક્ષારનું દ્રાવણ સ્કંદન માટે સૌથી વધુ અસરકારક રહેશે?

  • A
    $BaCl_2$
  • B
    $AlCl_3$
  • C
    $NaCl$
  • D
    $Na_3PO_4$

Explore More

Similar Questions

સલ્ફર સોલ શું ધરાવે છે?

દૂધ-પાણીના મિશ્રણને પરાવર્તિત પ્રકાશ દ્વારા જોતા તે કયા રંગનું દેખાય છે?

માખણ એ:

સોડિયમ સ્ટીઅરેટ $CH_{3}(CH_{2})_{16}COO^{-}Na^{+}$ એ એક એનાયોનિક સર્ફેક્ટન્ટ છે જે પાણીમાં મિસેલ્સ બનાવે છે. નીચેનામાંથી તેના માટે સાચું વિધાન પસંદ કરો:

$NaCl$ નું $42.12 \% (w/v)$ દ્રાવણ $10 \, {\text{કલાકમાં}}$ અમુક સોલનું અવક્ષેપન કરે છે. સોલ માટે $NaCl$ નું સ્કંદન મૂલ્ય $.....$ છે.
[આપેલ છે : મોલર દળ : $Na = 23.0 \, g \, mol^{-1} ; Cl = 35.5 \, g \, mol^{-1}]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo